All Digital Seva Services Help In Hindi, Digital Seva Portal CSC in Working VLE Help.

Email Subscription

Responsive Ads Here

PM-SYM

प्रधान मंत्री श्रम योगी मान -धन (PM-SYM)

सीएससी के माध्यम से प्रधान मंत्री श्रम योगी मान -धन (पीएम-एसवाईएम) का शुभारंभ.




  • भारत सरकार ने प्रधान मंत्री श्रम योगी मान-धान (PM-SYM) की शुरुआत की है जो 18-40 वर्ष की आयु के असंगठित श्रमिकों के लिए एक स्वैच्छिक और अंशदायी पेंशन योजना है, जिनकी मासिक आय 15,000 / - से कम है।
  • कर्मचारी को किसी भी वैधानिक सामाजिक सुरक्षा योजनाओं जैसे राष्ट्रीय पेंशन योजना (एनपीएस), कर्मचारी राज्य बीमा निगम योजना, कर्मचारी भविष्य निधि संगठन योजना के तहत कवर नहीं किया जाना चाहिए । 
  • यदि कोई असंगठित श्रमिक इस योजना की सदस्यता लेता है और 60 वर्ष की आयु तक नियमित योगदान का भुगतान करता है, तो उसे 3000 रु की न्यूनतम मासिक पेंशन मिलेगी। उसकी मृत्यु के बाद, पति / पत्नी को मासिक पारिवारिक पेंशन मिलेगी जो पेंशन का 50% होगा । 


  1. आयु या आय का कोई अलग प्रमाण नहीं देना होगा । 
  2. स्व-प्रमाणन और आधार संख्या प्रदान करना नामांकन का आधार होगा। 
  3. योजना के प्रवेश काल में ग्राहक के योगदान की वास्तविक राशि निर्धारित की जाएगी।
  4. 29 वर्ष की औसत आयु में, एक लाभार्थी को प्रति माह 100 / - रु का अंशदान देना होता है। 


लिंक पर क्लिक करें: https://cdn.vouchpro.tv/csc150219/


🔷 प्रधानमंत्री श्रमयोगी मानधन योजना में लाभार्थी को रजिस्टर करे. 
 પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના(PMSYM)માં લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરવા માટે...

✔ આટલું ધ્યાનમાં રાખો.

1. જે આધાર નંબર લખો છો તે સાચો અને યુનિક હોવો જોઈએ.

2. આધાર પ્રમાણે જ લાભાર્થી એ નામ, જન્મતારીખ અને જેન્ડર(સ્ત્રી/પુરુષ)લખવાનું હોય છે.

3. લાભાર્થી નો સાચો મોબાઈલ નંબર દાખલ કરવાનો હોય છે

4. આધાર આધારિત વેરિફિકેશન માટે લાભાર્થીએ સંમતિપત્રક આપવાનું હોય છે.

5. OTP માટે આપ ત્રણ વાર પ્રયત્ન કરી શકો છો, દરેક પ્રયત્ન વચ્ચે 30 સેકન્ડ ગેપ હોવી જરૂરી છે, અને તેમ છતાં પણ ઓટીપી ના આવે તો બ્રાઉઝર બંધ કરી હિસ્ટ્રી ડિલીટ કરી ફરી લોગીન થઈ પ્રયત્ન કરવો.

6. નોમિનીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો તેણે તેના વાલી નું નામ ફરજીયાત આપવાનું રહેશે.

7. લાભાર્થીનું જે બેંકમાં અને જે બ્રાન્ચમાં ખાતું હોય તેનો IFSC code આપવાનો રહેશે.

8. જ્યારે તમે એપ્લિકેશન કમ મેન્ડેટ ફોર્મ અપલોડ કરો છો ત્યારે તે ધ્યાનમાં રાખો કે તે સ્કેન કરેલ ફોર્મ .jpg ફોર્મેટમાં હોય અને તેની સાઈઝ 150 થી 750kb ની વચ્ચે હોય.

9. Upload નું બટન ત્યારે જ દેખાશે જ્યારે તમે ઉપર મુજબ સ્કેન ફાઇલ નું ફોર્મેટ અને size યોગ્ય રાખેલ હશે.

10. લાભાર્થી દ્વારા ઉપલબ્ધ કરાવેલ દરેક માહિતી સાચી હોવી જરૂરી છે.

❌ નીચે મુજબના કિસ્સામાં યોજના અંતર્ગત લાભ નહીં લઇ શકે જો તે...
1. લાભાર્થી NPS/ESIC/EPFO અંડરમાં
લાભ લેતો હોય.

2. લાભાર્થી ટેક્સ પેયર હોય.

3. લાભાર્થી ખોટી માહિતી આપતો હોય.

4. લાભાર્થી ખોટો ifsc code આપતો હોય.

5. લાભાર્થી ની માસિક આવક ૧૫૦૦૦ થી વધુ હોય.

6. લાભાર્થી ની ઉંમર 18 થી ઓછી અને 40 વર્ષથી વધુ હોય.


✍ VLE માટે મહત્વના મુદ્દા
 1. VLE કોઈપણ લાભાર્થીના આધારના કે કોઈપણ બીજા ડોક્યુમેન્ટના ડેટા નો સંગ્રહ કરશે નહીં.

2. આધાર આધારિત વેરિફિકેશનનું સંમતિ ફોર્મ VLE તેના જોડે રાખશે.

3. સંમતિ પત્રક માં શું લખેલું છે તે ત્યાંની સ્થાનિક ભાષામાં VLE લાભાર્થીને સમજાવશે.

4. VLE કાર્ડ ઉપર દર્શાવેલ રકમ થી વધુ રૂપિયા લાભાર્થી જોડેથી લેશે નહીં.

No comments:

Post a Comment

आत्मनिर्भर भारत अभियान: (Aatm Nirbhar Yojana) लाभ व पात्रता.

आत्मनिर्भर भारत अभियान: ऑनलाइन आवेदन (Aatm Nirbhar Yojana) लाभ व पात्रता Aatm Nirbhar Bharat Abhiyan | पीएम मोदी आत्मनिर्भर भारत अभिय...